Spread the love

INDRODUCTION
શું તમને ખ્યાલ છે કે નાની નાની રકમ નું રોકાણ કરવાથી ભવિષ્ય માં તમારી પાસે એક મોટું ભંડોળ બનાવી શકો છો.પણ કેવી રીતે?Mutual Fund માં નાની નાની રકમ નું રોકાણ કરવાથી ભવિષ્ય એક મોટી રકમ બનાવી શકો છવો. HDFC Mutual Fund વાર્ષિક છેલ્લા 10 વર્ષ માં SIP ના વળતર ના આધારે 20% થી પણ વધારે રીટર્ન આપ્યું છે
HDFC Mutual Fund નું એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) ભારત ની ટોપ 3 નું સૌથી મોટું ફંડ હાઉસ છે HDFC Mutual Fund પાસે એવી ઘણા ફંડ છે જે 10 વર્ષ માં sip કે Lum sum ના રોકાણ થી વાર્ષિક 15 થી 22% થી વધારે વળતર આપ્યું છે જો તમે HDFC Mutual Fund ટોપ ફંડ માં જેમાં તમે દર મહિને 10000 ની sip કરી હોત તો આજે તમારા ફંડ ની વૅલ્યુ લગભગ 36 લાખ થી વધારે હોય શકે છે
SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) Invest a Small Amount and Create a Big Amount

આપડે બધા એવું વિચારતા હોય કે રોકાણ કરવા મોટી રકમની જરૂર પડે છે પરંતુ Mutual ફંડમાં sip (Systematic Investment Plan (સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) થી તમે દર મહિને એક ફિક્સ રકમ નું રોકાણ કરો છો.ઉદાહરણ તારીખે તમે દર મહિને ફિક્સ રકમ 500 કે 1000રૂ થી શરૂઆત કરી ને ભવિષ્યમાં મોટું ભંડોળ બનાવી શકો છવો.
SIP થી દર મહિને રોકાણ કરવા થી તમને એક મજબૂત આદત પડી જશે અને SIP માં સૌથી મોટી વાત તમે જેટલો લાંબો સમય તેટલો મોટો ફાયદો અને ચક્રવૃતિ વ્યાજ નો ફાયદો
ખાસ SIP માં રોકાણ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે

sip નું રોકાણ બજાર સાથે જોડાયેલું છે એટલે બજાર ના ઉતાર -ચડાવ થી આપડી રકમ માં પણ ફેરફાર થશે ઘણી વખત જોયું છે કે માર્કેટ નીચે પડતા લોકો SIP બંધ કરી દે છે પણ તે બોવ મોટી ભૂલ કરે છે કારણકે બજાર માં sip થી રોકાણ કરવાથી નીચા બજાર માં unit (NAV) વધુ આવે છે જે બજાર ઉપર જાય ત્યારે વધુ ફાયદો તમને જ થાય છે જેથી SIP થી રોકાણ કરવા ની એક ઉત્તમ પદ્ધિતી છે
HDFC Mutual fund ની કેટલીક SIP યોજનાઓ એવા રોકાણકારો માટે તેમના સપના પુરા કરી શકે છે. ચાલો HDFC મ્યુચ્યુઅલ ફંડની ટોચની 5 SIP યોજનાઓ પર એક નજર કરીએ જેણે છેલ્લા 10 વર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે
Top 5 HDFC Mutual Fund Plans
1. HDFC MID Cap Opportunities Fund Growth
- AUM – 74909.76 CR
- Category – Mid Cap fund
- Ideal For: Long-term (Minimum 5 Years )
- Risk Profile: High
Returns
- 10 વર્ષનું SIP રિટર્ન (વાર્ષિક): 20.70%
- 10 વર્ષનું વળતર (lump sum): 17.50%
- જો તમે 2015 માં 10000 ની SIP કરી હોત તો આજ નું વાર્ષિક રીટર્ન 20.70% છે એટલે આજ નું વૅલ્યુ તમારી 35,75,847 રૂ હોત.
- જો તમે 2015 માં 1,00,000 રૂ તમે Lum sum ઈન્વેસ્ટ કર્યા તો વાર્ષિક રીટર્ન 17.50% સાથે તમારી આજ ની વૅલ્યુ 5,01,624 રૂ હોત.
- “Start Investing Now” with http://p.njw.bz/12566
2. HDFC Small Cap Fund Growth
- AUM – 30880.43 CR
- Category – Small Cap fund
- Ideal For: Long-term (Minimum 5-10 Years )
- Risk Profile: Very High
Returns
- 10 વર્ષનું SIP રિટર્ન (વાર્ષિક): 20.25%
- 10 વર્ષનું વળતર (lump sum): 18.02%
- જો તમે 2015 માં 10000 ની SIP કરી હોત તો આજ નું વાર્ષિક રીટર્ન 20.70% છે એટલે આજ નું વૅલ્યુ તમારી 34,99,375 રૂ હોત.
- જો તમે 2015 માં 1,00,000 રૂ તમે Lum sum ઈન્વેસ્ટ કર્યા તો વાર્ષિક રીટર્ન 17.50% સાથે તમારી આજ ની વૅલ્યુ 5,32,322 રૂ હોત.
- “Start Investing Now” with http://p.njw.bz/12566
3. HDFC Flexi Cap Fund Growth
- AUM – 74105.46 CR
- Category – Flexi Cap fund ( LARGE CAP – MID CAP – SMALL CAP )
- Ideal For: Long-term (Minimum 5-10 Years )
- Risk Profile: Very High
Returns
- 10 વર્ષનું SIP રિટર્ન (વાર્ષિક): 19.18%
- 10 વર્ષનું વળતર (lump sum): 15.43%
- જો તમે 2015 માં 10000 ની SIP કરી હોત તો આજ નું વાર્ષિક રીટર્ન 19.18% છે એટલે આજ નું વૅલ્યુ તમારી 32,93,962 રૂ હોત.
- જો તમે 2015 માં 1,00,000 રૂ તમે Lum sum ઈન્વેસ્ટ કર્યા તો વાર્ષિક રીટર્ન 15.43% સાથે તમારી આજ ની વૅલ્યુ 4,19,940 રૂ હોત.
- “Start Investing Now” with http://p.njw.bz/12566
4. HDFC Focused 30 Fund – Growth
- AUM – 18559.82 CR
- Category – Small Cap fund
- Ideal For: Long-term (Minimum 5 Years )
- Risk Profile: High
Returns
- 10 વર્ષનું SIP રિટર્ન (વાર્ષિક): 18.18%
- 10 વર્ષનું વળતર (lump sum): 14.51%
- જો તમે 2015 માં 10000 ની SIP કરી હોત તો આજ નું વાર્ષિક રીટર્ન 18.18% છે એટલે આજ નું વૅલ્યુ તમારી 31,20,944 રૂ હોત.
- જો તમે 2015 માં 1,00,000 રૂ તમે Lum sum ઈન્વેસ્ટ કર્યા તો વાર્ષિક રીટર્ન 14.51% સાથે તમારી આજ ની વૅલ્યુ 3,87,645 રૂ હોત.
- “Start Investing Now” with http://p.njw.bz/12566
5. HDFC Balanced Advantage Fund Growth
- AUM – 97460.90 CR
- Category – Dynamic Asset Allocation or Balanced Advantage
- Ideal For: Long-term (Minimum 5 Years )
- Risk Profile: High
Returns
- 10 વર્ષનું SIP રિટર્ન (વાર્ષિક): 17.40%
- 10 વર્ષનું વળતર (lump sum): 14.53%
- જો તમે 2015 માં 10000 ની SIP કરી હોત તો આજ નું વાર્ષિક રીટર્ન 17.04% છે એટલે આજ નું વૅલ્યુ તમારી 29,34,988 રૂ હોત.
- જો તમે 2015 માં 1,00,000 રૂ તમે Lum sum ઈન્વેસ્ટ કર્યા તો વાર્ષિક રીટર્ન 14.53% સાથે તમારી આજ ની વૅલ્યુ 3,88,323 રૂ હોત.
- “Start Investing Now” with http://p.njw.bz/12566

આ 5 HDFC MUTUAL FUND સ્કીમ છે 5-10 વર્ષ ના સમય ગાળા માટે સારું પર્ફોમન્સ આપી શકે છે જે રીટર્ન બતાવ્યું છે એ પાછળ ના વર્ષ માં આપી દીધું છે ખાલી સમજવા માટે જ ધ્યાન માં લેવું
જો તમે અત્યરે થી financial પ્લાંનિંગ જેવા કે નિવૃત્તિ પછી ની આવક, બાળક ના ભણતર, બાળકના મેરેજ, ઘર ખરીદવા જેવા લાંબા ગાળા ના સપના તમે sip થી પુરા કરી શકો છવો. શિસ્તબદ્ધ રોકાણ સમયાંતરે મોટું ફંડ બનાવી શકે છે
કોઈપણ સ્કીમ માં આંખ બંધ કરી ને રોકાણ કરવું નહિ આ બધી સ્કીમ તમારા નોલેજ માટે છે ખાસ કરી ને તમારા નાણાંકીય સલાહકાર સાથે વાત કરો
Don’t wait – start your HDFC Mutual Fund journey today. No Lifetime Charges for a Demat Account. Click Here http://p.njw.bz/12566
FAQs
- Which HDFC fund is best for SIP?
- Is HDFC Mutual Fund good for long-term?
- Can I invest ₹500 per month in HDFC funds?


https://shorturl.fm/Mt9Tm
https://shorturl.fm/pZMFt
https://shorturl.fm/RLDKT
https://shorturl.fm/1QXtp
https://shorturl.fm/fzARs
https://shorturl.fm/HLF5B
https://shorturl.fm/PSS8O
https://shorturl.fm/Toiio
https://shorturl.fm/71j5F
https://shorturl.fm/NWY7B
https://shorturl.fm/yyG2n
https://shorturl.fm/lWV49
https://shorturl.fm/bv0Al
https://shorturl.fm/W0jsW
https://shorturl.fm/c5vOM
https://shorturl.fm/1vo6s
https://shorturl.fm/i6y4e
https://shorturl.fm/w8SEG
https://shorturl.fm/NDWl4
https://shorturl.fm/hW7nZ
https://shorturl.fm/La3un
Promote our brand and get paid—enroll in our affiliate program!
Monetize your audience—become an affiliate partner now!
Join our affiliate program and start earning commissions today—sign up now!
Get paid for every click—join our affiliate network now!