Spread the love
MUTUAL FUND & SIP (Systematic Investment Plan)
શું તમે પણ ભવિષ્ય માટે ધીરે ધીરે બચત શરૂ કરવા માંગો છો? પણ કઈ રીતે અને ક્યાંથી શરૂઆત કરો એ સમજાતું નથી? તો તમારી માટે સૌથી શ્રેષ્ઠ રસ્તો છે — SIP (Systematic Investment Plan)
SIP એટલે શું?
SIP એટલે Systematic Investment Plan (સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) જેનાથી તમે દર મહિને નક્કી કરેલી નાની રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. https://www.instagram.com/rrawealth_creation
- તમે એકસાથે મોટી રકમ રોકવાના બદલે દર મહિને નાની નાની રકમ રોકો છો.
- આથી બજારની વધઘટના તમારું રોકાણ સરેરાશ કરે છે (રૂપી કાસ્ટ એવરેજિંગ).
- લાંબા ગાળે તમને નફો વધુ મળે છે, કેમ કે તમે નિયમિત અને ધીરજપૂર્વક રોકાણ કરો છો.
SIP શા માટે શ્રેષ્ઠ છે?
- નાની શરુઆત, મોટા સપના
- ડિસિપ્લીન બનાવે છે
- ઓટોમેટિક પ્રક્રિયા
- ટેન્શન ફ્રી રોકાણ
- લાંબા ગાળે મોટા રિટર્ન — કમ્પાઉન્ડિંગ નો જાદુ

SIP કામ કેવી રીતે કરે છે?
ઉદાહરણ તરીકે દર મહિને ₹5000 SIP કરીયે તો
સમયગાળો કુલ રોકાણ અંદાજિત મૂલ્ય (12% રિટર્ન પર)
10 વર્ષ ₹6,00,000 ₹13,15,091
20 વર્ષ ₹12,00,000 ₹66,35,367
25 વર્ષ ₹15,00,000 ₹1,37,82,804
(અંદાજિત ગણતરી છે. બજારના પરિણામો અનુસાર બદલાઈ શકે છે)
SIP શરૂ કરવા શું જરૂરી ડોક્યુમેન્ટ ?
- PAN કાર્ડ
- આધાર કાર્ડ
- ચેકની નકલ
- મોબાઈલ નંબર
- તમારું સહી
- નોમિની આધાર કાર્ડ
🎯તમારા લક્ષ્યાંકો અને રોકાણ સમયગાળો 🎯

- તમારે સ્પષ્ટ હોવું જોઈએ કે તમે શા માટે રોકાણ કરી રહ્યા છો:
- ઘર ખરીદવું છે?
- રિટાયરમેન્ટ માટે બચત?
- બાળકોના ભણતર કે લગ્ન માટે?
- તમારા જ લક્ષ્યાંક જ તમને યોગ્ય ફંડ પસંદ કરવામાં મદદ કરશે http://p.njw.bz/12566
Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully
Pingback: Top 5 HDFC Mutual Fund Plans for High Returns in 2025 Updated - STEP UP WEALTH